નીચેનામાથી શામાં ધાતુ - કાર્બન બંધ નથી ?
  • A$K[Pt({C_2}{H_4})C{l_3}]$
  • B$Ni{(CO)_4}$
  • C$Al{(O{C_2}{H_5})_3}$
  • D${C_2}{H_5}MgBr$
AIPMT 2004, Diffcult
Download our app for free and get startedPlay store
c
(c)\(Al{(O{C_2}{H_5})_3}\) contains bonding through \(O\) and thus it does not have metal-carbon bond.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $MA_2B_2$ માટે ધાતુ આયતતા $sp^3$ અને $dsp^2$ સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો  આયનીય લિગેન્ડ છે).
    View Solution
  • 2
    આણ્વિય સંધટન $M.5\, NH_3.Cl.SO_4$ ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ  બે સમઘટકો $A$ અને $B$ ધરાવે છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ અને $B$ નું દ્રાવણ $BaCI_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં સંક્રાંતિ તત્વોનો ઓ.આંક શૂન્ય છે ?
    View Solution
  • 4
    સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતામાં............ સવર્ગાંક જોવા મળે છે.
    View Solution
  • 5
    $CoCl _{3}\left( NH _{3}\right)_{4}$ સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા $1:1$ વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.
    View Solution
  • 6
    $\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{2}$ અને $\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{3}$માં હાજર હોય તેવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.
    View Solution
  • 7
    ફ્ક્ત સ્પિન ${Fe}^{2+}$ના અષ્ટફલકીય સંકીર્ણની પ્રબળ ક્ષેત્ર લિગાન્ડની હાજરીમાં માત્ર ચુંબકીય ચાકમાત્રા $......\,B.M.$ છે.
    View Solution
  • 8
    સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ છે તો તે સંકીર્ણ આયન ક્યો છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73\, B.M.$ છે.
    View Solution
  • 10
    $(i)K_2PtCl_6$   $(ii) PtCl_4.2NH_3$   $(iii) PtCl_4.3NH_3$   $(iv) PtCl_4.5NH_3$ સંકીર્ણને ધ્યાનમાં લેતા, જલીય દ્રાવણમાં વિદ્યુત વાહકતા.....
    View Solution