Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અને $Y$ ના બનેલા સંયોજનમાં તેઓના દળ સમાન છે. જો $X$ અને $Y$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $30$ અને $20$ હોય, તો તે સંયોજનનુ અણુસૂત્ર ......... થશે. (તેનુ આવિય દળ $=120$)
$3\ \mathrm{M}\ \mathrm{NaOH}$ (સૂત્ર ભાર $40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ ) નું કદ કે જેને $\mathrm{NaOH}$ ના $84 \mathrm{~g}$ માંથી બનાવી શકાય છે. તે__________ $\times 10^{-1} \mathrm{dm}^3$.
જો $LPG$ સિલીન્ડર એ બ્યુટેન અને આઈસોબ્યુટેનનું મિશ્રણ ધરાવે છે. તેના $1$ કિગ્રાના દહન માટે જરૂરી ઓક્સિજનનું મુલ્ય કેટલા .............. $\mathrm{kg}$ થાય ?