નીચેનામથી કયો ઘટક ઓક્સિડેશન કર્તાની સાથે રીડકશનકર્તા તરીકે પણ વર્તી શકે છે?
  • A$Cl^-$
  • B$ClO_4^-$
  • C$ClO^-$
  • D$MnO_4^-$
AIIMS 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
Species               \(O.N.\)

\(Cl^-\)                    \(-1\)

\(ClO_4^-\)               \(+7\)

\(ClO^-\)                 \(+1\)

\(MnO_4^-\)            \(+7\)

\(NO_3^-\)               \(+5\)

In \(ClO^-\) chlorine is in \(+1\) oxidation state which can be increased or decreased thus it acts as an oxidising or reducing agent. In other given species the underlined elements are either minimum or maximum oxidation state.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શામાં $N$ નો ઓક્સિડેશન આંક સૌથી વધુ છે ?
    View Solution
  • 2
    નીચેની પ્રક્રિયામાં સલ્ફયુરિક એસિડ ક્યા પ્રકારે વર્તેં છે ?

    ${H_2}\mathop S\limits^{ } {O_4}\,\,\,\,\, \to \,\,\,\,\,\mathop S\limits^{ } {O_2}$ 

    View Solution
  • 3
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ-$I$

    (પ્રક્રિયા)

    સૂચિ-$II$

    (રેડોક્ષ પ્રક્રિયાનો પ્રકાર)

    $(A)$ $\mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{(\mathrm{g})}$ $(I)$ વિધટન
    $(B)$ $\begin{aligned} & 2 \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_{2(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{PbO}_{(\mathrm{s})}+4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\end{aligned}$ $(II)$ વિસ્થાપન
    $(C)$ $\begin{aligned} 2 \mathrm{Na}_{(\mathrm{s})}+2 \mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{l})} \rightarrow 2 \mathrm{NaOH}_{(\mathrm{aq} .)}+\mathrm{H}_{2(\mathrm{~g})}\end{aligned}$ $(III)$ અસમાનુપાતીકરણ (વિષમીક૨ણ)
    $(D)$ $\begin{aligned} 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+2-\mathrm{OH}_{(\mathrm{aq})} \rightarrow \mathrm{NO}_{2(\mathrm{aq} .)}^{-}+\mathrm{NO}_{3(\mathrm{qq} .)}^{-}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{l})}\end{aligned}$ $(IV)$ સંયોગીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    રેડોક્ષ પ્રક્રિયા માટે, એસિડિક માધ્યમમાં એક મોલ એ કેટલા મોલ $MnO_4$ ઇલેક્ટ્રોન સ્વીકારશે ?
    View Solution
  • 5
    વિધાન $I$ : ઘન $S_8$ બેઝિક પરિસ્થિતિમાં વિષમીકરણ પામી $\mathrm{S}^{2-}$ અને $\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}$ બનાવે છે.

    વિધાન $II$: $\mathrm{ClO}_4^{-}$એ એસીડીક પરિસ્થિતિમાં વિષમીકરણ પામે છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં સુધી બદલાય છે ?
    View Solution
  • 7
    કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?
    View Solution
  • 8
    $FeCr_2O_4 + Na_2CO_3 + O_2 \rightarrow Na_2CrO_4 + Fe_2O_3 + CO_2$  આ પ્રક્રિયામાં નિપજોના મોલનું પ્રમાણ કેટલું હશે
    View Solution
  • 9
    $1$ મોલ $KMnO_4$ ના ડીક્લરેશન માટે કેટલા મોલ $H_2O_2$ ની જરૂર પડશે ?
    View Solution
  • 10
    જ્યારે $I^-$ ધરાવતા પાણીમાં $HgCl_2$ અને $I_2$ બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.
    View Solution