MCQ
નીચેનાં પૈકી કયો ચલ અસતત છે ?
  • A
    વ્યક્તિની ઊંચાઈ
  • B
    વસ્તુનું વજન
  • C
    મેદાનનું ક્ષેત્રફળ
  • D
    કુટુંબદીઠ બાળકોની સંખ્યા

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રદેશગણના ઘટક માટે વિધેયની જે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે તે કિંમતોના ગણને શું કહે છે $?$
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે $?$
નીચેનામાંથી કઈ ગુણાત્મક માહિતી છે $?$
સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને કઈ માહિતી કહેવાય $?$
ગુણોત્તર શ્રેણીમાં આવેલા પાંચ ક્રમિક પદોનો સામાન્ય ગુણોત્તર કેટલો હોય છે $?$
ભારતમાં હૈદરાબાદમાં રીજિઅનલ રિસર્ચ લેબોરેટરી' ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું $?$
નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે $?$
દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
જો $8, G, 32$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $G$ ની કિંમત શોધો.
“કારખાનામાં સ્કૂનું દૈનિક ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે $?$