નીચેનાં પૈકી કયું સંકીર્ણ સમતલીય ચોરસ રચના દર્શાવે છે.?
Medium
Download our app for free and get startedPlay store
d
$Cl^{-}$ લિગેન્ડ નિર્બળ હોવા છતાં મોટા કદના $Pt^2$ ધાતુઆયન સાથે જોડાય ત્યારે ઈલેક્ટ્રોન યુગ્મિત થવાથી $sp^2$ સંકર્ણને લીધે સમતલીય ચોરસ રચના દર્શાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]$ માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે? 
    View Solution
  • 2
    $AgCl$ ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો.
    View Solution
  • 3
    તફાવત માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે

    $[Co(NH_3)_6 ][Cr(NO_2)_6 ]$ અને  $[Cr(NH_3)_6][Co(NO_2)_6]$

    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંકીર્ણમાં $\Delta_0$ નું મૂલ્ય સૌથી ઓછું હશે ?
    View Solution
  • 5
    $[PtCl(NH_2CH_3)(NH_3)_2]Cl$નું  $IUPAC$ નામ શું હશે?
    View Solution
  • 6
    ગાંઠો ( ટયુમર) ની વૃદ્ધિને અંકુરામાં રાખવા નીચેનામાંથી ઉપયોગમાં લેવાતા સંયોજનો ને ઓળખો.

    $A$ $EDTA$

    $B$ $Pt$ના સવર્ગ સંયોજનો

    $C$ $D-$ પેનિસિલામાઈન

    $D$ સીસપ્લેટીન

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    $M^{2+}$ આયન ,$[M(H_2O)_6]^{2+} , [M(en)_3]^{2+}$ અને $[MBr_6]^{4-}$ સંકીર્ણ બનાવે છે , સંકીર્ણને યોગ્ય રંગ સાથે મેળવો
    View Solution
  • 8
    $[CO(NH_3)_4(H_2O)Br](NO_3)_2$ સંકીર્ણ સંયોજનનું $IUPAC$ નામ....
    View Solution
  • 9
    $Ni\;(Z = 28)$ ધાતુ સમાન વિધુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે સંયોજાઇ $[NiX_4]^{-2}.$ અનુચુંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ? 
    View Solution
  • 10
    $[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ સંકીર્ણો ક્યા પ્રકારની સમઘટકતાના ઉદાહરણો છે ?
    View Solution