નીચેનાં પૈકી કયું સંકીર્ણ સમતલીય ચોરસ રચના દર્શાવે છે.?
  • A$[CCl_4]^{2-}$
  • B$[FeCl_4]^{2-}$
  • C$[NiCl_4]^{2-}$
  • D$[PtCl_4]^{2-}$
Medium
Download our app for free and get startedPlay store
d
\(Cl^{-}\) લિગેન્ડ નિર્બળ હોવા છતાં મોટા કદના \(Pt^2\) ધાતુઆયન સાથે જોડાય ત્યારે ઈલેક્ટ્રોન યુગ્મિત થવાથી \(sp^2\) સંકર્ણને લીધે સમતલીય ચોરસ રચના દર્શાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે .............. થશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

    $(1)$ $Al_4C_3$ એ કાર્બધાત્વીય સંયોજન છે.

    $(2)$ ધાતુ કાર્બોનાઈલ એ કાર્બધાત્વીય સંયોજન છે.

    $(3)$ $TEL$ એ $\pi$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.

    $(4)$ ફેેન્કલેન્ડ પ્રક્રિયક એ $\sigma$ $-$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.

    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ અવક્ષેપ આપશે નહિ ?
    View Solution
  • 4
    સંયોજનોની જોડ જેમાં બન્ને ધાતુઓની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ સૌથી પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે ?
    View Solution
  • 6
    એસિડિક $KMnO_4$ નું જલીય રંગીન દ્રાવણ કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી રંગવિહીન બને છે?
    View Solution
  • 7
    સંકીર્ણ[ $\left[ NiCl _2 Br _2\right]^{2-}$માં જો $Ni ^{2+}$ ને $Pt ^{2+}$ વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ?

    $A.$ ભૂમિતિ

    $B.$ ભૌમિતિક સમધટકતા

    $C$. પ્રકાશીય સમધટકતા

    $D$. ચુંબકીય ગુણધર્મ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચેના કયા સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) નું મૂલ્ય $\sqrt 3 \,BM$ છે અને બાહ્ય $d-$ કક્ષાનો ઉપયોગ સંકરણમાં થાય છે.
    View Solution
  • 9
    સંકીર્ણ $\left[{MnCl}_{6}\right]^{3-}$ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:
    View Solution
  • 10
    $Ca^{2+}$ આયન સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે કેટલા $EDAT$ (ઇથીલીન ડાયએમાઇનટ્રેટા એસિડ) અણુ જરૂર પડે છે ?
    View Solution