MCQ
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
- ✓જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
- Bપહાડી પ્રદેશ ઇટાલી છે.
- Cઆવો અનુભવ આફ્રિકામાં થયેલો અમને પણ.
- Dખરીદવા ગયા પાછા ફરતા અમે ફળ.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.