Question types

જામનગર વેનિસ (ગદ્ય) question types

67 questions across 13 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

67
Questions
13
Question groups
5
Question types
Sample Questions

જામનગર વેનિસ (ગદ્ય) questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

વેનિસમાં સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓને શું કહે છે ?
  • A
    સિતારા
  • B
    ટેડાલા
  • ગંડોલા
  • D
    નાવડી

Answer: C.

View full solution
નીચે આપેલ શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • A
    આર્શીવાદ
  • આશીર્વાદ
  • C
    આસીર્વાદ
  • D
    આર્શીવાદ

Answer: B.

View full solution
મૃદુલાબહેન મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
  • A
    રાજકોટ
  • B
    કરાંચી
  • C
    મુંબઈ
  • પૂર્વ આફ્રિકા

Answer: D.

View full solution
‘જળનગરી વેનિસ' ગધનું સાહિત્યસ્વરૂપ જણાવો.
  • A
    ચરિત્ર નિબંધ
  • B
    મુલાકાત
  • પ્રવાસનિબંધ
  • D
    આત્મકથા ખંડ

Answer: C.

View full solution
‘જળનગરી વેનિસ' ગધની લેખિકાનું નામ જણાવો.
  • A
    લાભુબહેન મહેતા
  • મૃદુલાબહેન મહેતા
  • C
    ધીરુબહેન પટેલ
  • D
    નીતા રામૈયા

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
  • A
    દેશ દરેક આગ્રહી પોતાની હોય ભાષાનો.
  • B
    બહાર નીકળ્યાં ભારતીય કે એક કુટુંબ દેખાયું.
  • C
    ઊંચો સ્તંભ એક છે ચોકમાં વચ્ચે.
  • સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે.

Answer: D.

View full solution
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
  • A
    નાવિકો ગંડોલાના અંતરને દેતું ઓગાળી મધુર સંગીત રેલાવે.
  • ઇટાલિયન મુસાફરો સંગીતના શોખીન હતા.
  • C
    રાજનંદિનીના શણગારને તેવો પ્રકૃતિનો શરમાવે શણગાર.
  • D
    પર સ્ટેશન ગાડી ઊભી આવી મિલાનના.

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
  • જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
  • B
    પહાડી પ્રદેશ ઇટાલી છે.
  • C
    આવો અનુભવ આફ્રિકામાં થયેલો અમને પણ.
  • D
    ખરીદવા ગયા પાછા ફરતા અમે ફળ.

Answer: A.

View full solution
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
  • A
    દેશ દરેક આગ્રહી પોતાની હોય ભાષાનો.
  • B
    બહાર નીકળ્યાં ભારતીય કે એક કુટુંબ દેખાયું.
  • C
    ઊંચો સ્તંભ એક છે ચોકમાં વચ્ચે.
  • સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે.

Answer: D.

View full solution
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
  • A
    નાવિકો ગંડોલાના અંતરને દેતું ઓગાળી મધુર સંગીત રેલાવે.
  • ઇટાલિયન મુસાફરો સંગીતના શોખીન હતા.
  • C
    રાજનંદિનીના શણગારને તેવો પ્રકૃતિનો શરમાવે શણગાર.
  • D
    પર સ્ટેશન ગાડી ઊભી આવી મિલાનના.

Answer: B.

View full solution
તુંબડીમાં કાંકરાં હોવા
  • A
    મનમાં વિચારો ન હોવો
  • B
    શરીર સ્વસ્થ ન હોવું
  • C
    તુંબડું નકામું હોવું
  • કશી જ સમજણ ન પડવી

Answer: D.

View full solution

Generate a જામનગર વેનિસ (ગદ્ય) paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App