Question
નીચેની આકૃતિઓ માટે $x$ નું મૂલ્ય શોધો $:$

Answer

$(i)\  x=140^{\circ}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આંતરરાષ્ટ્રીય ફૂટબોલની ટીમોએ પ્રતિયોગિતા  દરમિયાન કરેલા ગોલની વિગત નીચે મુજબ છે. માહિતી પરથી પાઇ$-$ચાર્ટ તૈયાર કરો .
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$ 
$(1)\  \frac{x+1}{2x+3} = \frac{3}{8}$          
$(2)\  \frac{6x+1}{3} + 1 = \frac{x-3}{6}$      
એક મહેલમાં $24$ નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા $28$ સેમી અને ઊંચાઈ $4$ મીટર છે. $8$ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્રસપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ?
$\text{A} (4, 1), \text{B} (4, 4),\text{C}(1, 4), \text{D}(1, 1);$ બિંદુઓનું આલેખમાં નિરૂપણ કરો. આ બિંદુઓ જોડતાં કઇ આકૃતિ બને છે?
એક માછલીઘર લંબઘન આકારનું છે$,$ તેનું બહારથી માપ $80$ સેમી $\times$ $30$ સેમી $\times$ $40$ સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર, બન્ને બાજુ પર$,$ અને માછલીઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
$\text{ABCD}$ એ સમલંબ છે. જેમાં $\angle \text{CAD}= 50^\circ , \angle \text{BAC}= 25^\circ $ અને $\angle \text{COD}= 75^\circ $ તો $\angle \text{ABD}, \angle \text{BDC}, \angle \text{ACD}$ અને $\angle \text{CBD}$ શોધો.
ગણતરી કરીને જવાબ આપો $:$ વિપીને બે ટેપ રેકોર્ડર રૂ. $3780$ લેખે વેચી . એક ટેપ રેકોર્ડર ઉપર $5 \%$ ફાયદો અને બીજી ટેપ રેકોર્ડર ઉપર $10 \%$ નુકસાન થયું, તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો .
એક શાળાનાં $60$ બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ$,$ તે દર્શાવતી માહિતીનો વર્તુળ$-$આલેખ નીચે આપ્યો છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો $:$
Image
$(1)$ લીંબુ ચમચી રમતમાં કેટલાં બાળકોએ ભાગ લીધો ?
$(2)$ કઈ રમતમાં સૌથી ઓછાં બાળકોએ ભાગ લીધો ?
$(3)$ કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો ?
$(4)$ ગોળાફેંકમાં કેટલાં બાળકોએ ભાગ લીધો ?
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે અને કઈ સંખ્યા પૂર્ણઘન નથી ? પૂર્ણઘન સંખ્યાઓનું ઘનમૂળ શોધો $:$
$(1)\  2070$
$(2)\  5832$
નીચેનાં સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ માટે $x, y$ અને $z$ નાં મૂલ્યો શોધો $:$