Question
નીચેની આકૃતિઓમાં $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$

Answer

$X = 100^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બગીચામાંથી $10$ દિવસ સુધી $9$ મંદિરમાં પુજા કરી શકાય તેટલા ફૂલો મળે છે. જો બીજા $6$ મંદિરમાં પુજા માટે ફૂલો મોકલવામાં આવે તો કેટલા દિવસ સુધી ફૂલો મોકલી શકાય. ?
લંબઘનની લંબાઈ$,$ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$a, 2b, 3c$
અવયવ પાડો $:15 a^{2} b^{2}-10 a b \quad$
કિંમત શોધો $: \frac{8^{-1}\times 5^3}{2^{-4}}$
$ 9^2 $ અને $ 10^2 $ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? તેમજ $ 11^2 $ અને $ 12^2 $ વચ્ચે કેટલી ?
નીચેની આકૃતિઓમાં $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
નીચેના કોષ્ઠકનું અવલોકન કરો અને જણાવો કે $x$ અને $y$ સમપ્રમાણમાંછે કે નહીં.
જો ઘનની દરેક બાજુને અડધી કરી દેવામાં આવે$,$ તો તેના પુષ્ટફળમાં કેટલા ગણો ઘટાડો થશે ?
$3x (4x - 5) + 3$ નું સાદુરૂપ આપો અને $(1)\  x = 3\ (2) \ x = \frac{1}{2}0$ માટે તેની કિંમત શોધો.
$3375 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.