Question
નીચેની આકૃતિઓની સંમિતિને બીજું કયું નામ આપી શકાય. : વર્તુળ

Answer

– વ્યાસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો. $6^2 \times 2^3$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $15$ માં $X$ અને $y$ નો સરવાળી ઉમેરતાં
એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો :
$6$ સેમી, $3$ સેમી, $2$ સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે ? કારણ આપો.
જવાબ લખો:$\left\{\left.x^{2} y^{3}\right|^{2}+x y=............\right\}.$
સમીકરણ બનાવો : ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના $5$ ગણા કરતા $7$ લખોટી વધુ છે. ઈરફાન પાસે $37$ લખોટી છે$. ($પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે $m$ ધારો $.)$
$10$ ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપ લખો : $6,00,304$
સમીકરણ બનાવો : કુંટુંબમાં સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિની આવક કરતાં બમણાથી રૂ.$1000$ વધારે છે. સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક રૂ. $23000$ છે.
$\triangle ABC$ માં $BC = 12$ સેમી અને વેધ $AD = 8$ સેમી હોય, તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ શોધો.
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $20000000000$