Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$BF_3$ માં $B-F$ બંધલંબાઇ $1.3 \,\mathop A\limits^o $ છે. જ્યારે $BF_3$ ની $Me_3N$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે યોગિક $Me_3N \to BF_3$ બનાવે છે. આ યોગિકમાં $B - F$ બંધલંબાઇ .......... થશે.