$(A)$ બધા જ સમઈલેક્ટ્રોનીય છે.
$(B)$ બધા જ સમાન(સરખો) ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે.
$(C)$ $\mathrm{O}^{2-}$ એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે.
$(D)$ $\mathrm{Mg}^{2+}$ એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિન્યા ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.