Question
નીચેની પદાવલિ માટે પદના અવયવો લખો: $a b^{2} c^{3}$

Answer

$a \times b \times b \times c \times c \times c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ ઋણ પૂર્ણાંક અને $3$ ધન પૂર્ણાંકના ગુણાકારનો જવાબ ધન પૂર્ણાંક થશે કે ઋણ પૂર્ણાંક?
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= 70 \ cm^2$ અને પાયો $b = 14 \ cm$ હોય, તો તે પાયા પરની ઊંચાઈ (વેધ) શોધો.
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો: $-z^2 + 13z^2 - 5z + 7z^3 - 15z$
નીચે આપેલી સંમેય સંખ્યાને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો: $\frac{-8}{6}$
કઈ સંખ્યા મોટી છે તે લખો: $4.987 \times 10^{10}$ અને $8.888 \times 10^{8}$
એક ત્રિકોણના બે અંત:સંમુખકોણના માપ $60^\circ$ અને $80^\circ$ છે, તો બહિષ્કોણનું માપ શોધો.
નીચેની આકૃતિનું નામ આપો:
નીચેનાં સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો : $6 \times 6 \times 6 \times 6 \times 6=............$
$x$ નું મૂલ્ય શોધો : જો $x$ ના $4 \%$ એ $3$ લિટર હોય.
આપેલી સંમેય સંખ્યાઓને અતિસંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો: $\frac{-8}{10}$