$CH_3CHO$ $ +$ $CH_3Mgl $ $\xrightarrow {\,\,\,\,}$ $X$ $\xrightarrow {H_2O/H^+}$ $Y$
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
સૂચિ $-I:$ આકૃતિમાં આપેલ છે.
સૂચિ $-II$
$(I)$ ગેટરમેન-કોચ પ્રક્રિયા
$(II)$ ઈટાર્ડ પ્રક્રિયા
$(III)$ સ્ટિફન પ્રક્રિયા
$(IV)$ રોઝનમન્ડ પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.