ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો અને નીપજ $"A"$ ને શોધો.
વિધાન $I :$ કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે.
વિધાન $II :$ કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે.
ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.



$\begin{matrix}
O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-C-OH+C{{H}_{3}}-OH\overset{cat.}{\longleftrightarrow} \\
\end{matrix}\begin{matrix}
O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-C-O-C{{H}_{3}}+{{H}_{2}}O \\
\end{matrix}$
