${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$
જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )
ઉપરોક્ત સંતુલન પ્રણાલીમાં જો પ્રક્રિયકની સાંદ્રતામાં ${25\,^o}C$ વધારો કરવામાં આવે તો ${K_c}$ની કિંમત ...... થશે.
તાપમાન કે જે $K _{ C }=20.4$ અને $K _{ P }=600.1,$ ....... $K$
[ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને $R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]$
$Fe^{3+} + SCN^{- }$ $\rightleftharpoons$ $ FeSCN^{2+}$