Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજન ' $A$ ' ની ' $X$ ' અને ' $Y$ ' સાથે પ્રક્રિયા કરતા, સરખી મુખ્ય નીપજ આપે છે પરંતુ જુદ્દી જુદ્દી ગૌણ નીપજ ' $a$ ' અને '$b$' આપે છે. '$a$' નું ઓક્સીડેશન કરતા જે એક પદાર્થ મળે તે કીડીઓ દ્વારા પણ મળે છે.
સાંદ્ર $H_2SO_4$ અને સાંદ્ર $HNO_3$ ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં $KHSO_4$ નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.
પ્રોપાઈનના દ્વિ-બંધ પર $ HI$ ને ઉમેરતા આઈસો-પ્રોપાઈલ આયોડાઈડ મળે છે અને $n$-પ્રોપાઈલ આયોડાઈડ મળતા નથી, કારણ તેનાં.......દ્વારા ઉમેરવાની પ્રક્રિયા થાય છે.