નીચેની પ્રક્રિયા ..... તરીકે વર્ણવાય છે.
AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
c
(c) In this reaction inversion of configuration takes place this is called optical inversion. It is an example of ${S_{{N^2}}}$ reaction (Bimolecular Nucleophillic Substitution).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R - Br + C{l^ - }\,\xrightarrow{{DMF}}\,R - Cl\, + \,B{r^ - }$ પ્રકારની ${S_{{N^2}}}$ વિસ્થાપન પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો વેગ વધારે હશે ?
    View Solution
  • 2
    સંયોજન $A$ નું પરમાણ્વીય સૂત્ર $C_2Cl_3OH$ છે. તે ફેહલિંગ દ્રાવણનું રિડકશન કરે છે અને તેના ઓક્સિડેશનથી મોનોકાર્બોક્સિલિક એસિડ $B$ આપે છે. ઇથાઇલ આલ્કોહોલ પર ક્લોરિનની પ્રક્રિયાથી $A$ મળે છે, તો $A$ શું છે ?
    View Solution
  • 3
    સૂચિ $- I$ સાથે સૂચિ $- II$ ને જોડો.

    સૂચિ - $I$  (સંયોજન)

    સૂચિ - $II$ ઉપયોગ 

    $(A)$ કર્બન ટેટ્રાક્લોરાઈડ $(I)$  રંગ દુર કરનાર
    $(B)$ મિથીલિન કલોરાઈડ $(II)$ રેક્રીજરેટર અને એરક કંડીશનરમાં
    $(C)$ $DDT$ $(III)$  અગ્નિશામક
    $(D)$  ફ્રિયોન્સ $(IV)$ જેવ અવિઘટનીય જંતુનાશક

    નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 4
    નીચે આપેલા સંયોજનની જોડ માં કઈ જોડ $S_{N^2}$  પ્રતિક્રિયા તરફ પ્રથમ કરતાબીજું સંયોજન વધુ પ્રતિક્રિયાશીલ છે?
    View Solution
  • 5
    કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 6
    પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 7
    નીચેના બ્રોમાઈડ્સ ને ધ્યાનમાં લો :.

     ${S_{{N^1}}}$ પ્રતિક્રિયાશીલતા નો સાચો ક્રમ કયો છે 

    View Solution
  • 8
    પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીનમાં $HCl$ ઉમેરવા દરમિયાન કયો મધ્યવર્તીં બને છે ?
    View Solution
  • 9
    $C_2H_5 - OH$ ની થાયોનિલ ક્લૉરાઇડ સાથેની પ્રક્રિયાથી બનતી નીપજ ...... છે.
    View Solution
  • 10
    ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો.

    (Nu=કેન્દ્રાનુરાગી)

    View Solution