Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓરડાના તાપમાને આણ્વિય સૂત્ર $C_4H_{10}O$ ધરાવતા સંયોજન $'A'$ એ લ્યુકાશ પ્રકીયક સાથે પ્રકિયા કરીને સંયોજન $'\,B\,'$ આપશે . જ્યારે સંયોજન $' B '$ એ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રકિયા કરીને આઇસોબ્યુટેન આપે છે તો સંયોજન $' A '$ અને $' B '$ અનુક્રમે શું હશે ?