$(i)$ $CH_3CH_2COCH_2Cl$ $(ii)$ $C_6H_5COCH_3$
$(iii)$ $C_6H_5COCHCl_2$ $(iv)$ $CH_3CH_2COCCl_3$
$RCHO + NH_2NH_2 \rightarrow RCHN = NH_2$
તે કેવા પ્રકારની પ્રક્રિયા છે?
ઉપરોક્ત પદાર્થોની કેન્દ્વાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની ક્રિયાશીલતાનો ક્રમ કયો હશે ?