Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કપડાંની સુકી ધોલાઈ (dry cleaning ) માટે ટેટ્રાક્લોરો ઈથેન જે કેન્સરપ્રેરક (carcinogen) પ્રકૃતિ ધરાવે છે તેના બદલે નીચે આપેલા દ્રાવકો પૈકી કયાનો ઉપયોગ કરી શકાય ?
એક આલ્કાઈલ બ્રોમાઇડની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી ફક્ત એક જ આલ્કીન મળે છે. આ આલ્કીનના હાઇડ્રોજનેશનથી $2-$ મિથાઇલ બ્યુટેન મળે છે. તો આલ્કાઇલ હેલાઇડ ક્યો હશે ?
ત્રણ કાર્બન અણુ ધરાવતા હાઈડ્રોકાર્બનનો ડાયહેલોજન સંયોજન '$X$' આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને એમોનિયકલ $Cu_2Cl_2$ સાથે લાલ રંગ ધરાવતો અન્ય હાઈડ્રોકાર્બન આપે છે. '$X$' જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી આલ્ડિહાઈડ આપે છે, તો સંયોજન '$X$' કયું છે ?