Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બનિક સંયોજનમાં પ્રાથમિક એમીનો સમૂહની હાજરી શોધવા માટે કાર્બાઈલએમાઈન કસોટીનો ઉપયોગ થાય છે. આ કસોટી એનિલીન સાથે કરવામાં આવે ત્યારે નીચે આપેલામાંથી કયું સંયોજન બને છે ?