નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
  • A$XeF_4 + O_2F_2 \rightarrow XeF_6 + O_2$
  • B$XeF_2 + PF_5  \rightarrow [XeF]^+ PF_6^-$
  • C$XeF_6 + H_2O \rightarrow XeOF_4 + 2HF$
  • D$XeF_6 + 2H_2O \rightarrow XeO_2F_2 + 4HF$
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
a
The following reaction is an example of redox reaction as xenon undergoes oxidation from state \(+4\) to \(+6\) and oxygen undergoes reduction from state \(+1\) to \(0 .\)

\(\stackrel{+4}{\mathrm{X}} \mathrm{eF}_{4}+\stackrel{+1}{\mathrm{O}_{2}} \mathrm{F}_{2} \rightarrow \stackrel{+6}{\mathrm{Xe}} \mathrm{F}_{6}+\stackrel{0}{\mathrm{O}_{2}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરઝેનેટ આયન $[XeO_6]^{4-}$ માં પેરોક્સાઇડ બંધની સંખ્યા ........
    View Solution
  • 2
    $C{H_3}C{H_2}OH\xrightarrow{{OH}}C{H_3}CHO$ પ્રક્રિયામાં ....... નુ ઓક્સિડેશન થાય છે.
    View Solution
  • 3
    આપેલ પ્રક્રિયા માટે $A, B, C, D$ પસંદ કરો. $KMn{O_4}\xrightarrow{\Delta }{K_2}Mn{O_4} + Mn{O_2} + {O_2} \uparrow $
    View Solution
  • 4
    સંયોજન જે ઓક્સિડેશન તેમજ રિડકશન કર્તા બંને તરીકે કામ કરી શકતું નથી.
    View Solution
  • 5
    સાંદ્ર $NaOH $ ના દ્રાવણ માં $Cl_2$ વાયુને પસાર કરતાં થતી પ્રક્રિયાને .....કહે છે.
    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયા આયર્નના ક્ષારનું વર્ણન કરે છે

    $4Fe + 3{O_2}\, \to \,4F{e^{3 + }} + 6{O^{2 - }}$

    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

    View Solution
  • 7
    $\mathrm{O}_3$ ના $"X" moles $ વડે દ્વારા $1$ $mole$ $\mathrm{PbS}$ નું ઓક્સિડેશન કરતાં $\mathrm{O}_2$ ના $"Y"$  $moles$ પ્રાપ્ત થાય છે.$X$ $+\mathrm{Y}=$____________.
    View Solution
  • 8
    $SO_2 + 2H_2S \rightarrow 3S + 2H_2O$ પ્રક્રિયામાં ઓક્સીડાઈઝીંગ પ્રક્રિયાનાં તુલ્ય દળ ..... છે.
    View Solution
  • 9
    નીચેના પૈકી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 10
    ${P_4} + NaOH\,\, + \,\,\,{H_2}O\,\,\,\, \to \,\,\,\,Na{H_2}P{O_2}\,\,\, + \,\,\,P{H_3}$ ઉપરોકત પ્રક્રિયા કઇ છે ?
    View Solution