નીચેની શાકભાજીનું વેલા પર થતી, છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો :(પાપડી, ગુવાર, તૂરિયાં, રીંગણ, સૂરણ, ટામેટાં, મૂળા, બીટ)
વેલા પર થતી શાકભાજી $=$ _______________________________
છોડ પર થતી શાકભાજી $=$ ________________________________
જમીનની અંદર થતી શાકભાજી $=$ ___________________________
Download our app for free and get started