(મુક્ત $CO$ માં $C-O$ બંધલંબાઇ $1.128\,\mathop A\limits^o $ છે.
સાચો વિકલ્પ ટીક કરો
સવર્ગ આંક $-$ ઓક્સિડેશન નંબર $-$ ધાતુ પર $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા $-$ અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા
(પરમાણુ ક્રમાંક : $Ti = 22, Cr = 24, Co = 27, Zn = 30$)
$\mathrm{NO}_2^{-}, \mathrm{SCN}^{-}, \mathrm{C}_2 \mathrm{O}_4^{2-}, \mathrm{NH}_3, \mathrm{CN}^{-}, \mathrm{SO}_4^{2-}, \mathrm{H}_2 \mathrm{O}$.
વિધાન $I:$ $CuSO _{4}.5 H _{2} O$માં $Cu - O$ બંધો હાજર છે.
વિધાન $II:$ $CuSO _{4} .5 H _{2}$ માં કોપર આયન $Cu (II)$ સાથે સંવર્ગાતા લિગાન્ડ $O-$ અને $S-$આધારિત લિગાન્ડો હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.