$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.
સંકીર્ણ સંયોજન $\,-\,$ સંકરણનો પ્રકાર
સૂચિ $I$ સવર્ગ સંકીર્ણ | List $II$ અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા |
$A$ $\left[ Cr ( CN )_6\right]^{3-}$ | $I$ $0$ |
$B$ $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}$ | $II$ $3$ |
$C$ $\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}$ | $III$ $2$ |
$D$ $\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}$ | $IV$ $4$ |