| સૂચિ $I$ (કુદરતી એમીનો એસિડ) | સૂચિ $II$ (કોડ) |
| $A$ ગ્લુટામિક એસિડ | $I$ $Q$ |
| $B$ ગ્લુટામાઈન | $II$ $W$ |
| $C$ ટાયરોસીન | $III$ $E$ |
| $D$ ટ્રીપ્ટોફેન | $IV$ $Y$ |
$(1)$ પેંટોઝ $(2)$ પેન્ટુલોઝ $(3)$ હેક્ઝુલોઝ $(4)$ હેકઝોઝ
$(5)$ આલ્ડોઝ $(6)$ કીટોઝ $(7)$ પાયરેનોઝ $(8)$ ફ્યુરાનોઝ