Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{CoCl}_{3 .} \mathrm{nNH}_3$ સૂત્ર સાથેના એક અષ્ટફલકીય સંકીર્ણ ની વધુમાત્રામાં $\mathrm{AgNO}_3$ દ્વાવણ સાથે પ્રક્રિયા કરતાં $2$ moles AgCl ના પ્રાપ્ત થાય છે. સંકીર્ણ માં $Co$ ની ઓક્સડેશન અવસ્થા $'x'$ છે તેવું ધારી લો $"x+n"$ નું મૂલ્ય ........... છે.
$Cr^{2+}, Mn^{2+}, Fe^2$ અને $CO^{2+}$ આયનોની - ઈલેકટ્રોન રચના અનુક્રમે $d^4, d^5 , d^6$ અને $d^7$ છે. નીચેનામાંથી કયું સંકીર્ણ ન્યૂનત્તમ અનુચુંબકીય ગુણ ધરાવે છે?