$[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન $(s)$ પસંદ કરો
  • Aતે ઓક્સિડાઇઝિંગ કર્તા તરીકે કામ કરે છે કારણ કે $Ni^{2+}$ ધનાયનમાં $E.A .N. 34.$ ધરાવે છે.
  • B
    તે હાઇડ્રોજન બંધન દ્વારા વધારે સ્થાયી થાય છે
  • Cતેનું  $IUPAC$ નામ બિસ (ડાયમિથાઇલગ્લાયઓક્સિમેટો) નિકલેટ $(II)$ છે.
  • D
    તે લિગાન્ડમાં બે અલગ અલગ દાતા બાજુ(સાઇટ્સ) શામેલ છે
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંકીર્ણ બાહ્ય કક્ષકો સંકીર્ણ છે?
    View Solution
  • 2
    $\mathrm{CoCl}_{3 .} \mathrm{nNH}_3$ સૂત્ર સાથેના એક અષ્ટફલકીય સંકીર્ણ ની વધુમાત્રામાં $\mathrm{AgNO}_3$ દ્વાવણ સાથે પ્રક્રિયા કરતાં $2$ moles AgCl ના પ્રાપ્ત થાય છે. સંકીર્ણ માં $Co$ ની ઓક્સડેશન અવસ્થા $'x'$ છે તેવું ધારી લો $"x+n"$ નું મૂલ્ય ........... છે.
    View Solution
  • 3
    સંકીર્ણ હેકઝા એકવા મેંગનીઝ $(II) $ ફોસ્ફેટનું સૂત્ર કયું છે ?
    View Solution
  • 4
    પોટેશિયમ ફેરીસાયનાઈડમાં આર્યનનો અસરકારક પરમાણુ ક્રમાંક ....... છે.
    View Solution
  • 5
    જ્યારે સાંદ્ર $HCl$ ને $CoCl_2$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?
    View Solution
  • 6
    નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે.

    $(i)$ $\left[ FeF _{6}\right]^{3-}$

    $(ii)$ $\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}$

    $(iii)$ $\left[ NiCl _{4}\right]^{2-}$

    $(iv)$ $\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}$

    View Solution
  • 7
    $d^n$ કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા $\left(\Delta_{0}\right)$ અને યુગ્મીકરણ ઊર્જા $P$ ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?
    View Solution
  • 8
    $H_2N - CH_2 - CH_2 - NH_2$..... તરીકે કાર્ય કરે છે.
    View Solution
  • 9
    સંકીર્ણ $[CoBr_2(NH_3)_2(en)]^{\oplus}$ માટે ત્રણ ગોઠવણી કરવામાં આવેલ છે,નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ  $I$ સંકીર્ણ સૂચિ $II$ $CFSE(\Delta_0)$
    $A$ $\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}$ $I$ $-0.6$
    $B$ $\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}$ $II$ $-2.0$
    $C$ $\left[ Fe ( CN )_6\right]^{3-}$ $III$ $-1.2$
    $D$ $\left[ NiF _6\right]^{4-}$ $IV$ $-0.4$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution