Question
નિદર્શ તપાસ એટલે શું ?

Answer

  • કોઈ વ્યક્તિનું બ્લડગ્રુપ જાણવા માટે શરીરમાં રહેલા લોહીમાંથી એક ટીપું લેવામાં આવે છે.
  • તથા આ લોહીના ટીપાંની તપાસ કરવી એ પણ નિદર્શ તપાસનું જ એક ઉદાહરણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિનપ્રકાશિત માહિતી એટલે શું?
$n!\times 15=1800$હોય, તો n નું મૂલ્ય જણાવો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમષ્ટિના એકમોને સમાંગ સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિના લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કરી છે.
મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ જણાવો.
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો મુખ્ય ભેદ જણાવો.
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
વિધેય $f: N \rightarrow N, f(t)=t^2+1, t \in N$ છે, તો f નો પ્રકાર નક્કી કરો.
એક સંમિત આવૃત્તિ-વિતરણમાં M = 50 , તો $Q_3+Q_1$ ની કિંમત શોધો.
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$થી વધુ હશે ?