Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ1 Mark
Question
મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ જણાવો.
✓
Answer
મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ નીચે પ્રમાણે છે :
$(1)$ માહિતીનું પ્રતિનિધિત્વ રજૂ કરતું માપ મેળવવાનો $(2)$ માહિતીના વિશિષ્ટ ગુણધર્મોનો ખ્યાલ મેળવવાનો $(3)$ બે કે તેથી વધુ માહિતીના સમૂહોની તુલના કરવાનો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.