Question
નિદર્શન એટલે શું?

Answer

  • સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે.
  • તથા તે નીચે મુજબ ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે.
  1. સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય.
  2. સમષ્ટિના એકમો ભૌઘોલિક દ્રષ્ટિ એ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે કે તેથી વધુ સમૂહોની તેમના ચલનના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના કયા પ્રકારના માપોનો ઉપયોગ થાય છે ?
સરેરાશ વિયલનની વ્યાખ્યા આપો.
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય, તો સામાન્ય ગુણોત્તર શું હશે ?
જો $a, b, c, d, e$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો $ae = bd$ થશે.” આ વિધાન સાચું છે $?$
અવલોકનો $15, 4, 7, 20, 2, 7, 13$ માટે પ્રથમ ચતુર્થક મેળવો.
ખંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે $?$
અસતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.