Question
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.

Answer

વર્ગલંબાઈ શોધવાનું સુત્ર નીચે પ્રમાણે છે : વર્ગલંબાઈ $(C) =$ વિસ્તાર $(R) /$ વર્ગોની સંખ્યા $(K)$ 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીના વિસ્તાર પરથી સાપેક્ષ વિસ્તારનું માપ કેવી રીતે મેળવશો $?$
ચતુર્થકો આપેલી માહિતીને કેટલા સરખા ભાગમાં વહેચે છે ?
ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવી શકાય $?$
$p: R \rightarrow R , p(t)=2 t^2-t+1, t \in R$ વિધેયનો પ્રકાર જણાવો.
સામાન્ય ગુણોત્તર $r$ ની કિંમત કેવી હોઈ શકે $?$
વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
એક ચલનાં અવલોકનોનો બહુલક 11 છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત || છે. સુધારેલ બહુલક મેળવો
એક ચલ માટે $Q_3=25.75$ હોય, તો $P_{75}$ શોધો.
લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો ?
બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો.