Question
સંમિત આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવક્રનો આકાર જણાવો.

Answer

સંમિત આવૃત્તિ$-$વિતરણની આવૃત્તિવક્ર સુડોળ કે સંપૂર્ણ ઘંટાકાર $($Bell shape$)$ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free