Question
નિકંદન કાઢવું

Answer

અર્થ : જડમૂળમાંથી નાશ કરવું
વાક્યપ્રયોગ : હાથીએ પોતાની સૂંઢ વડે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free