ઉપરોક્ત પ્રક્રિયા કઇ પરીસ્થિતીમા થાય છે ?
$(i)$ $CH_3CH_2COCH_2Cl$ $(ii)$ $C_6H_5COCH_3$
$(iii)$ $C_6H_5COCHCl_2$ $(iv)$ $CH_3CH_2COCCl_3$
સૂચિ $-I:$ આકૃતિમાં આપેલ છે.
સૂચિ $-II$
$(I)$ ગેટરમેન-કોચ પ્રક્રિયા
$(II)$ ઈટાર્ડ પ્રક્રિયા
$(III)$ સ્ટિફન પ્રક્રિયા
$(IV)$ રોઝનમન્ડ પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.