
$\mathop C\limits_6 {H_3} - \mathop C\limits_5 H = \mathop C\limits_4 H - \mathop C\limits_3 {H_2} - \mathop C\limits_2 \equiv \mathop C\limits_1 H$
કાર્બન્સ $1, 3$ અને $5$ ના સંકરણની સ્થિતિ નીચેના ક્રમમાં છે, તો સાચો ક્રમ શોધો.
વિધાન $I$ : બેન્ઝિનના નાઈટ્રિશનમાં નીચનો તબક્કો સંકળાયેલ છે.
(Image)
વિધાન $II$ : લુઈસ બેઈઝ નો ઉપયોગ બેન્ઝિન ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માં પ્રોત્સાહિત (અભિવૃધ્ધિ) કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.