Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેંઝાઇલએમાઈન ના $0.1$ મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના $23\, g$ આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા $n \times 10^{-1},$ છે જ્યારે $n =\ldots...$
(આપેલ : આણ્વિય દળો : $C$ : $12.0\, u$, $H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]$