Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજન કે જે એસાઈલેશન પર સંયોજન $(A)$ (આણ્વિયદળ $= 180$) નીપજ આપે છે (આણ્વિયદળ $= 390$) પછી સંયોજન $(A)$ માં હાજર રહેલા હાઈડ્રોક્સિ સમૂહ ની સંખ્યા શોધો .
સંયોજન '$P$' નું મંદ $HNO _{3}$ સાથે નાઈટ્રેશન કરતાં $(A)$ અને $(B)$ બે સમઘટકો નીપજ તરીકે મળે છે.આ સમઘટકોને વરાળ નિસ્યંદન વડે અલગ કરી શકાય છે. સમઘટક $(A)$ અને $(B)$ એ અનુક્રમે આંત:આણ્વીય હાઈડ્રોજન અને આંતરઆણ્વીય બંધન દર્શાવે છે. સંયોજન $(P)$ ની સાંદ્ર $HNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે પ્રબળ એસિડનું પીળું સંયોજન $(C)$ નીપજ તરીકે આપે છે. સંયોજન $'C^{\prime}$ માં હાજર ઓક્સિજન પરમાણુઓ ની $\dots\dots\dots$ સંખ્યા છે.
આલ્કિન $R -CH = CH_2$ સરળતાથી $B_2H_6$ સાથે પ્રક્રિયા આપે છે અને નીપજ $B$ ની રચના કરે છે જે આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેના ઓક્સિડેશન પર શું ઉત્પન્ન કરે છે