Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $Z{r_3}{\left( {P{O_4}} \right)_4}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{SP}$ વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો $S$ અને $K_{SP}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
$NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
$25\,°C$ એ $BaSO_4$ ની દ્રાવ્યનો નિપજ $1.0 \times 10^{-9}$ છે. $0.01 \,M Ba^{+2}$ આયનમાં દ્રાવણમાંથી $BaSO_4$ ના અવક્ષેપ માટે $H_2SO_4$ ની સાંદ્રતા કેટલી થશે ?