Question
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા સમજાવો.

Answer

નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ:
  • સતત આવૃત્તિ$-$વિતરણમાં જે તે વર્ગની ઉર્ધ્વસીમા તેના પછીના વર્ગની અધઃસીમા બનતી હોય તેવા આવૃત્તિ$-$વિતરણને નિવારક સ્વરૂપનું સતત આવૃત્તિ$-$વિતરણ કહે છે.
  • જેમ કે, $10–20, 20–30, 30–40..$ તે વર્ગમાં સમાવવામાં આવે છે.
  • જ્યારે વર્ગની ઉર્ધ્વસીમાં જેટલું મૂલ્ય ધરાવતાં અવલોકનને તે પછીના વર્ગમાં સમાવવામાં આવે છે.
  • જેમકે, $100$ વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણની માહિતી નિવારક સતત આવૃત્તિ$-$વિતરણમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
ગુણ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ કુલ
વિધાર્થીઓની સંખ્યા $5$ $16$ $20$ $11$ $30$ $18$ $100$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરળ યાદચ્છિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ ચઢિયાતી છે $?$ શા માટે $?$
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$
એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ$-$વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો.
ગુણ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા $8$ $20$ $35$ $60$ $45$ $10$
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો $?$
વર્ગ $0-9$ $10-29$ $30-34$ $35-49$ $50-70$
આવૃત્તિ $20$ $30$ $30$ $15$ $5$
એક સમૂહના દસ વિદ્યાર્થીઓનાં ઘર તેમની શાળાથી અનુક્રમે $2, 5, 4.5, 1.5, 8, 6.5, 0.5, 3, 2.5$ અને $4$ કિલોમીટર દૂર છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓનાં ઘર અને શાળા વચ્ચેના અંતરનો વિસ્તાર તથા વિસ્તારાંક મેળવો.
$3 \cdot{ }^{2 n} \mathrm{C}_{3}=44 \cdot{ }^{n} \mathrm{C}_{2}$ હોય તો $n$ ની કિંમત શોધો.
નીચે આપેલી માહિતીને સ્તંભાકૃતિમાં દર્શાવો :
વિદ્યાશાખા વિનયન વાણિજ્ય વિજ્ઞાન ઈજનેરી અન્ય
વિદ્યાર્થીઓની સંખ્યા $5900$ $10,200$ $6000$ $4500$ $8000$
એક ચલના મધ્યસ્થ અને બહુલક અનુક્રમે 12.5 અને 15 હોય, તો તેનો મધ્યક શોધો.
કોઈ એક આવૃત્તિ-વિતરણમાં $\overline{ x }+ M _0=82 ; \overline{ x }=44$ અને $s =12$ હોય, તો વિષમતાંક શોધો.
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
(1) ગુસ્સો$\quad$(2) પ્રેમ$\quad$(3) બચત$\quad$(4) વસ્તુનો ભાવ (₹ માં)  $\quad$(5) ખર્ચ$\quad$(6) વૈવાહિક દરજ્જો  $\quad$(7)  નિષ્ફળતા$\quad$ (8) ઉષ્ણતામાન