Question
નિયમિત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$

Answer

જે સતત આવૃત્તિવિતરણના વર્ગોની વર્ગલંબાઈ સરખી હોય અને વર્ગોની આવૃત્તિઓ નિયમિત રીતે વધી ત્યારબાદ નિયમિત રીતે ઘટતી હોય, તે નિયમિત સતત આવૃત્તિ$-$વિતરણ કહેવાય છે.
જયારે આપણે માહિતીનું રૂપાંતર સતત આવૃત્તિ વિતરણમાં કરીએ છીએ,ત્યારે દરેક આવૃત્તિ તે વર્ગમાં આવતાં અવલોકનોની સંખ્યા દર્શાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(x-a)^{5}$ ના વિસ્તરણમાં દરેક પદના સહગુણક લખો.
ગુણોત્તર-શ્રેણીની વ્યાખ્યા લખો.
$f : A \rightarrow B, A = \{-3, -1, 1, 3\}; B = \{1, 0, 9\} f (x) = x^2$. એ વિધેય છે $?$
$\left(x-\frac{2}{x}\right)^{5}$ ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા-જુદા દિવસોનું મહત્તમ તાપમાન (સેન્ટિગ્રેડ)માં નીચે પ્રમાણે નોંધાયું.
43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1
મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય ?
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?
એક વર્ગની મધ્યકિંમત 50 છે અને વર્ગલંબાઈ 20 છે, તો તે વર્ગનું અધઃસીમાબિંદુ શોધો.
$\frac{a}{r^3}, \frac{a}{r}, a r, \ldots$ નું પાંચમું પદ શોધો.
નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં પાયાની બાબત જણાવો.