Question
ગુણોત્તર-શ્રેણીની વ્યાખ્યા લખો.

Answer

જો a અને r  શુન્યોતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો ધનપૂર્ણાંક  n ≥1 માટે જે શ્રેણી નું n મુ પદ
$T_{4}=a r 4-^{1}$
હોય તે શ્રેણી ને ગુણોતરશ્રેણી કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારાંક એટલે શું ?
$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
એક ગુણોત્તર-શ્રેણીનું પાંચમું પદ 81 અને સામાન્ય ગુણોત્તર 3 છે, તો તેનું પ્રથમ પદ શોધો.
કઈ પરિસ્થિતિમાં ગુણીત્તર મધ્યક શોધી શકાતો નથી ?
જ્યારે કુલ અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે મેળવશો ?
જો કોઈ ગુણોત્તર-શ્રેણીનું બીજું પદ 5 હોય, તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.
સમષ્ટિ એટલે શું ?
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$
વિષમતાનું સાપેક્ષ માપ જણાવો.
મધ્યસ્થને ચતુર્થકોનો એક વિશિષ્ટ પ્રકાર શા માટે કહે છે $?$