$Ni(Z = 28)$ ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^{-}$ સાથે સંયોજાઇને $[NiX_4]^{-2}$ અનુચંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
  • A$2 $; સમતલીય સમચોરસ
  • B$1 ; $ સમચતુષ્ફલકીય
  • C$2 $ ; સમચતુષ્ફલકીય
  • D$1$  ; સમતલીય સમચોરસd
Diffcult
Download our app for free and get startedPlay store
c
\([NiX_4]^{2-}\) : \([Ar]\)

અયુગ્મિત ઇલેકટ્રોન \(= 2\) અને સમચતુષ્ફલકીય

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીગેન્ડના રાસાયણિક વર્ણપટની શ્રેણીમાં કયો એક સાચો પ્રક્રમ છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંયોજનનો સવર્ગ આંક 6 છે ?
    View Solution
  • 3
    સંકિર્ણ સંયોજન $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગ આંક ........ છે.
    View Solution
  • 4
    એસીટોએસીટોન  $(acac)$ નો એનાયન  $Co\, (acac)_3 $ ની સાથે $Co^{3+}$  ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું  છે?
    View Solution
  • 5
    નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ?

    (પ. ક્ર.: $Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30$)

    View Solution
  • 6
    સંર્કીણ કે જે પાણીમાં ઓગળી જાય છે,તે -
    View Solution
  • 7
    નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?
    View Solution
  • 8
    સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતામાં............ સવર્ગાંક જોવા મળે છે.
    View Solution
  • 9
    લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.
    View Solution
  • 10
    $\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}$  નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ $20,300\, cm ^{-1}$ સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું  $(CFSE)$ નું  કિલો/જૂલ$^{-1}$.......
    View Solution