Question
નખી લેક ............. આવેલું છે. (દાર્જિલિંગમાં, આબુમાં, મહાબળેશ્વરમાં)

Answer

આબુમાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાળવી અને ગોરવી અમથીમાને મન ............... હતાં) (કુટુંબીજનો, પાળેલા પ્રાણીઓ, દીકરીઓ)
કુરિયન ટીસ્કો કાં. માં ............... શહેરમાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા (જમશેદપુર, કોલકાતા, કેલિકટ)
ટિફિન' કૃતિમાં ગાય માટે .............. શબ્દ પ્રયોજાયો છે. (માતા, ગોરવી, કાળવી)
હાઈકુમાં ............ અક્ષરો હોય છે. $(14, 17)$
આગ્રામાં છોકરાંને ............... જોવાની ઇચ્છા છે? (તાજમહેલ, લાલ કિલ્લો, સીદી સૈયદની જાળી)
હૉટેલમાં બેઠેલ દંપતી .............. ભોજન લઈ રહ્યું હતું. (સાદું, જથ્થાબંધ, વધારે પડતું)
ગવરીનો વર વરરાજા બનીને જાન લઈને આવ્યો ત્યારે તે હાથમાં ...........લઈને બેઠો હતો. ( સિંદુર, શ્રીફળ, તલવાર)
કાશ્મીરમાં ............. કારણે ગરમી પડે છે. (વિદ્યાર્થીઓને, આતંકવાદીઓને, રાજનેતાઓને)
માથેરાનમાં લેખકે .............. પૉઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા. (પનોરમા, ડોના-પોલા, એકો પૉઇન્ટ)
આણંદમાં મકાન ભાડે ન મળતાં કુરિયને ............ રહેવાનું શરૂ કર્યું . (તંબુમાં, ગેરેજમાં, હોટલમાં)