MCQ
${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
  • A
    ${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં ઓછું
  • ${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં મોટું
  • C
    ${(n!)^3}$ કરતાં મોટું
  • D
    $(b)$ અને $(c)$ બંને

Answer

Correct option: B.
${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં મોટું
(b) $y = {n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$

Put $n = 2$, $y = {2^2}{\left( {\frac{3}{2}} \right)^4} = 4\,.\,\frac{{81}}{{8 \times 2}} = \frac{{81}}{4}\tilde - 20$

Option  $(a) = {\left( {\frac{{n + 1}}{2}} \right)^3} = \frac{{27}}{8} < y$

Option $(b)  = {\left( {\frac{{n + 1}}{2}} \right)^3} = \frac{{27}}{8} < y$

Option $(c)  = {(2!)^3} = 8 < y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર શ્રેણીના $\left( m+1 \right),\left( n+1 \right)$ અને $ (r + 1) $ મા પદ સમગુણોતર શ્રેણીમાં હોય અને $m,n,r$ એ સ્વરીત શ્રેણીમાં હોય તો, સમાંતર શ્રેણીના પહેલા પદ અને સામાન્ય તફાવતનો ગુણોત્તર $n$ ના સ્વરૂપમાં
${(a + 2x)^n}$ ના વિસ્તરણમાં ${r^{th}}$ મું પદ મેળવો.
$P (2, 2), Q (6, -1)$ અને  $R (7, 3) $ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા  $PS$ લો. $ (1, -1)$ માંથી પસાર થતી અને $ PS $ ને સમાંતર રેખાનું સમીકરણ....
જો $(20)^{19}+2(21)(20)^{18}+3(21)^2(20)^{17}+\ldots \ldots$. $+20(21)^{19}= k (20)^{19}$,હોય તો  $k$ ની કિમંત મેળવો.
$(3, -4) $ અને $(4, 3)$માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય છે ?
જો સમીકરણ $a{x^2} + bx + c = 0$ ના બીજનો સરવાળો એ બીજના  વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય તો  $b{c^2},\;c{a^2},\;a{b^2}$ એ   . . . .  શ્રેણીમાં છે .
$5\cos \theta \,\, + \,\,3\cos \left( {\theta \, + \,\frac{\pi }{3}} \right)\, - \,1$ ની મહતમ કિમત મેળવો 
કેટલાક દડાઓને હારો ગોઠવામાં આવે છે કે જેથી સમબાજુ ત્રિકોણ બનાવી શકાય. જો પહેલી હાર માં એક દડો હોય , બીજી હારમાં બે દડા હોય તેવીજ રીતે.. ..  જો કુલ દડામાં $99$ સમાન દડાને ઉમેરાવામાં આવે તો એક ચોરસ બનાવી શકાય છે કે જેની બાજુ પર આવેલ દડાની સંખ્યા એ ત્રિકોણની બાજુપર આવેલ દડાની સંખ્યા કરતાં $2$ ઓછા હોય  તો સમબાજુ ત્રિકોણ બનવા માટે કેટલા દડાની જરૂર પડી હશે. 
ધારોકે $\mathrm{AB}$ એ પરવલય $y^2=12 x$ ની લંબાઈ $l$ તથા ઢાળ $\mathrm{m}<\sqrt{3}$ વાળી નાભિજીવા છે. જો જીવા $\mathrm{AB}$ નું ઉગમબિંદૂ થી અંતર $\mathrm{d}$ હોય, તો $l \mathrm{~d}^2=$ ...............
$\lim_{n \rightarrow \infty}[\sqrt[3]{(n+1)^2}-\sqrt[3]{(n-1)^2}]=.........$