Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ એમ્પ્લિફાયરમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. $800 \,\Omega$ ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \;V$ છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક $0.96$ અને પરિપથનો ઇનપુટ અવરોધ $192 \,\Omega$ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?
પરિપથમાં દર્શાવેલ $AB$ ને $2\,V$ ની બેટરી સાથે જોડેલ છે.એક કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ $A$ સાથે અને બીજા કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ $B$ સાથે જોડેલો હોય ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?
આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.
આપેલ પરિપથમાં $5 \,{V}$ ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને $50 \,V$ ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $90\, {mA}$ હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય ($\Omega $ માં) કેટલું હોવું જોઈએ?
$1.6\,W$ પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન $8\,V$ હોય અને $3\,V$ અને $10\,V$ વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ $R_s$ નું મૂલ્ય $.........\Omega$ હોય.