MCQ
$^n{P_r}$ =  
  • $^{n - 1}{P_r} + r{\,^{n - 1}}{P_{r - 1}}$
  • B
    $n.{\;^{n - 1}}{P_r}{ + ^{n - 1}}{P_{r - 1}}$
  • C
    $n{(^{n - 1}}{P_r}{ + ^{n - 1}}{P_{r - 1}})$
  • D
    $^{n - 1}{P_{r - 1}}{ + ^{n - 1}}{P_r}$

Answer

Correct option: A.
$^{n - 1}{P_r} + r{\,^{n - 1}}{P_{r - 1}}$
(a) $^{n - 1}{P_r} + r{.^{n - 1}}{P_{r - 1}}$

$ = \frac{{(n - 1)\,!}}{{(n - 1 - r)\,!}} + r\frac{{(n - 1)\,!}}{{(n - r)\,!}}$

$\left( {\because \,\,{\,^n}{P_r} = \frac{{n\,!}}{{(n - r)\,!}}} \right)$

= $\frac{{(n - 1)\,!}}{{(n - 1 - r)\,!}}\,\,\left\{ {1 + r.\frac{1}{{n - r}}} \right\}$

= $\frac{{(n - 1)\,!}}{{(n - 1 - r)\,!(n - r)\,!}}\left( {\frac{n}{{n - r}}} \right) = \frac{{n\,!}}{{(n - r)\,!}} = {\,^n}{P_r}$.

Aliter : We know that $^{n - 1}{C_r} + {\,^{n - 1}}{C_{r - 1}} = {\,^n}{C_r}$

==> $\frac{{^{n - 1}{P_r}}}{{r\,!}} + \frac{{^{n - 1}{P_{r - 1}}}}{{(r - 1)\,!}} = \frac{{^n{P_r}}}{{r\,!}}$

==> $^{n - 1}{P_r} + r\,.{\,^{n - 1}}{P_{r - 1}} = {\,^n}{P_r}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો પરવલયો $y ^{2}=4 x$ અને $x ^{2}=4 y$ નો સામાન્ય સ્પર્શકો વર્તુળ $x^{2}+y^{2}=c^{2}$ ને સ્પર્શે હોય તો $c$ ની કિમત શોધો
બિંદુઓ ${\text{(1, 0)}}$ અને $( - 2\,\,,\,\,\sqrt 3 )$ ને જોડતી રેખાએ $x-$અક્ષ સાથે બનતો ખૂણો........$^o$ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} {(\cos x)^{\cot x}}  =$
જો $p_1, p_2$ એ ઉગમબિંદુથી અનુક્રમે રેખાઓ અને$ x\, sec\, \alpha +y\, cosec\, \alpha = 2a$ અને $x\, cos \,\alpha \,+\, y\, sin \alpha = \,a\, cos\,2\alpha$ પરના લંબની લંબાઈ દર્શાવે છે. તો ${\left( {\frac{{{p_1}}}{{{p_2}}}\,\, + \,\,\frac{{{p_2}}}{{{p_1}}}} \right)^2}$ બરાબર શું થાય ?
જો $2x_i+3$ નું પ્રમાણિત વિચલન $8 $ હોય તો $\frac{3}{2}x_i$ નું વિચરણ .......... થાય.
નીચે આપેલ માહિતીનું વિચરણ શોધો.

વસ્તુ નું કદ 

$3.5$

$4.5$

$5.5$

$6.5$

$7.5$

$8.5$

$9.5$

આવ્રુતિ 

 $3$

$ 7$

$22$

$60$

$85$

$32$

$8$

$\sin\theta+\sqrt{3}\cos\theta=6x-x^2-11,0\leq\theta\leq4\pi, x\in R,x$ તથા $\theta$ ની કેટલી કિંમતો માટે શક્ય છે ?
પરવલય $y^2 + 8x - 12y + 20 = 0$ માટે નીચે પૈકી કયું સત્ય નથી.
દરેક ગણ $X_r$ માં $5$ સભ્યો અને દરેક ગણ $Y_r$ માં $4$ સભ્યો અને $\bigcup\limits_{r = 1}^{24} {{X_r} = S = \bigcup\limits_{r = 1}^n {{Y_r}} }$ થાય જો ગણ $S$ નો દરેક સભ્યમાં  $X_r's$  ના $10$ સભ્યો અને $Y_r's$ ના $6$  સભ્યો હોય તો $n$ = ............ (જ્યાં $\bigcup\limits_{r = 1}^{24} {X_r}$ denotes  $X_1 \cup X_2 \cup X_3 \cup ....... \cup X_{24})$
સમબાજુ ત્રિકોણના આધા૨નું સમીક૨ણ $ x + y = 2$ અને શિરોબિંદુ $(2,-1)$ છે , તો ત્રિકોણની બાજુનું મા૫ $............ .$