Question
નરસિંહ મહેતાનું કયું પદ તમને ખૂબ ગમ્યું? શા માટે?

Answer

નરસિંહ મહેતાનું 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' પદ મને ખુબ જ ગમ્યું. કારણ કે, તેમાં વૈષ્ણવજનનું જે ગુણવર્ણન કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે.ભાગવદ્દગીતા  વર્ણવેલાં સ્થિતપ્રજ્ઞનાં બધાં જ લક્ષણો પણ એમાં આવી જાય છે અને એ જ તો મનુષ્યના જીવનની સાર્થકતા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free